,

Liberty Police Constable Tatha Jail Sipai Exam Guide (Varg-3) Latest Edition


$ 6.50

આ પુસ્તક ગુજરાત પોલીસ ભરતી બોર્ડ આયોજિત પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે અતિ મહત્વપૂર્ણ છે. આ પુસ્તકમાં વર્ષ 2024માં બદલાયેલા અભ્યાસક્રમ અનુસાર ભાગ-1 અને 2 નો સંપૂર્ણ સમાવેશ કરવામાં આવેલ છે. આ પુસ્તકની સાથે સામાન્ય જ્ઞાન સંબંધિત અન્ય મહત્વપૂર્ણ વિષયોનો સમાવેશ કરતી બુકલેટ ફ્રી આપવામાં આવે છે. આ પુસ્તકમાં સમાવિષ્ટ વિષયો : Reasoning and Data Interpretation Quantitative Aptitude કોમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેગ્વેજ વિજ્ઞાન અને ટેકનોલોજી ભારતીય બંધારણ પંચાયતી રાજ ગુજરાતનો ઈતિહાસ ભારતનો ઈતિહાસ ગુજરાતની ભૂગોળ ભારતની ભૂગોળ ગુજરાતનો વારસો ભારતનો વારસો ભૌતિક તથા વિશ્વની ભૂગોળ ગુજરાતનો પરિચય ભારતનો પરિચય વિશ્વનો પરિચય રમતગમત મહત્વના રાષ્ટ્રીય-આંતરાષ્ટ્રીય દિવસો રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય પુરસ્કારો વૈશ્વિક સંસ્થાઓ
¿Necesitas atención inmediata?