Halogen Lamp, Gilets De Sauvetage
Varg 3 Na 81 PrashnPatrro Yuva Upnishad | Class 3 papaerset yuva
$ 7.92
મુખ્ય વિશેષતાઓ આ પુસ્તકમાં વર્ગ-૩ની અગાઉની પરીક્ષાના વર્ષ 2022 થી 2025ના ઓનલાઇન (50) અને ઓફલાઈન (31) એમ કુલ 81 પ્રશ્નપત્રોના 8900 પ્રશ્નોત્તરનો સમાવેશ. आा पुस्तङमां GSSSB, GPSSB, PSI/CONSTABLE, HIGH COURT અને વિવિધ મહાનગરપાલિકાના પ્રશ્નપત્રોનો સમાવેશ. . આ પુસ્તકમાં વિષયવાર નવા અભ્યાસક્રમ મુજબ પુછાયેલા પ્રશ્નોનો સમાવેશ. . નવા અભ્યાસક્રમમાં શામેલ ગુજરાતી, અંગ્રેજી વ્યાકરણ તથા ગધાર્થગ્રહણ અને સામાન્ય અભ્યાસના વિષયો જેવા કે, ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, અર્થતંત્ર, વર્તમાન પ્રવાહ વગેરેના પ્રશ્નોનો સમાવેશ. ગણિત અને રિઝનિંગ વિષયના 2950 પ્રશ્નોનો વિગતવાર સરળ સમજૂતી અને શોર્ટકટ મેથડ સાથે સમાવેશ. * વર્ગ-૩ની વિવિધ પરિક્ષાઓની એક સાથે તૈયારી કરતાં વિધાર્થીઓની સરળતા માટે વિવિધ પરીક્ષાના નવા અભ્યાસક્રમનો સમાવેશ. . વિધાર્થીઓને તૈયારીમાં સરળતા રહે તે હેતુથી વર્ગ-૩ની અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું વિશ્લેષણ.





